ગેરકાયદેસર ખનન/ તાપી નદી કિનારે ભૂસ્તર વિભાગના દરોડા કામરેજના અબ્રામા ખાતે તાપી કિનારે દરોડા ગેરકાયદે રેતી ખનન કરતી નાવડીઓ ઝડપાઇ ત્રણ નાવડીઓ વડે કરવામાં આવી રહી હતી રેતી ચોરી ભૂસ્તર વિભાગે ત્રણેય નવડીઓ નો તોડીને નાશ કર્યો ડ્રોન સર્વેલન્સ બાદ દરોડા પાડવામાં આવ્યા હતા

Breaking News