Gujarat/ તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધનો મામલો, ભાજપના આદીવાસી વિસ્તારના નેતાઓ દિલ્હી પહોંચ્યા, મંત્રી નરેશ પટેલ, મનસુખ વસાવા, કે.સી.પટેલ દિલ્હીમાં, સી.આર.પાટીલની અધ્યક્ષતામાં નિર્મલા સીતારમનને મળશે, તાપી નર્મદા પ્રોજેક્ટ અંગે સીતારમનને કરશે રજૂઆત

Breaking News