TAPI/ તાપી વ્યારા કોવિડ હોસ્પિટલમાં શિક્ષકનું મોત, હોસ્પિટલમાં સારવાર દરમ્યાન નિપજ્યુ શિક્ષકનું મોત, શિક્ષકના મોત બાદ કોરોના રિપોર્ટર નેગેટિવ હોવાનો આક્ષેપ, ડોક્ટરની બેદરકારીથી મોત થયાનો પરિવારનો આક્ષેપ March 26, 2021parth amin Breaking News