Breaking News/ તાપી: સોનગઢ તાલુકામાં 24 કલાકમાં 6 ઈંચ જેટલો ખાબક્યો વરસાદ, ભારે વરસાદને પગલે વાલોડ નદીમાં ઘોડાપુર, વરસાદને લઈ થાંભલા-વીજપોલ ધરાશાયી, હાલ જીલ્લામાં 30 થી વધુ રોડ-રસ્તાઓ બંધ હાલતમાં

Breaking News