Breaking News/ થરાદ: નર્મદાની મુખ્ય કેનાલમાંથી યુવકનો મૃતદેહ મળ્યો, નરેશ પંડ્યા નામના યુવાનનો કેનાલમાંથી મળ્યો મૃતદેહ, મેઈન કેનાલમાં મૃતદેહ તરતો જોઈ પાલિકાને કરાઈ જાણ, પાલિકાની ફાયર ટીમે યુવકના મૃતદેહને બહાર નીકળ્યો, યુવકના મૃતદેહને તેના પરિવારને સોંપવામાં આવ્યો, કયા કારણોસર યુવકે કેનાલમાં જંપલાવ્યું કારણ અકબંધ  

Breaking News