India/ થર્ડ વેવના દ્વારે પહોંચ્યું કેરળ , કેરળમાં 24 કલાકમાં 16,848 કેસ , મહારાષ્ટ્રમાં પણ 9,389 નવા કેસ , દેશમાં 24 કલાકમાં 42,554 કેસ , કેરળ-મહારાષ્ટ્રમાં જ 26 હજાર+ કેસ , દેશના દૈનિક કેસના 60 ટકા બે રાજ્યમાં , મહારાષ્ટ્રમાં સુધારા સાથે 3,656 મોત , 24 કલાકમાં 19.18 લાખ ટેસ્ટ

Breaking News