કોરોના સહાય બોગસ પ્રમાણપત્રનું કૌભાંડ/ દહેગામઃ કોરોના સહાય બોગસ પ્રમાણપત્રોનું કૌંભાડ, 30 વારસદારોએ ખોટી સહાય લીધાનો ઘટસ્ફોટ, 30 પૈકી 13 આરોપીઓને ગણતરીના કલાકમાં ઝડપ્યા, ખોટા પ્રમાણપત્ર આધારે કોરોના સહાય લીધાનો ઘટસ્ફોટ, નાયબ મામલતદારે 30 જેટલા વારસદારો સામે કરી ફરિયાદ, દહેગામ પો. એક્શન મોડમાં ગણતરીના કલાકમાં 13ને ઝડપ્યા, મુખ્ય આરોપી તલોદનો હોવાનું પ્રાથમિક તારણ, અન્ય તાલુકા કે જીલ્લામાં પણ કૌભાંડ બહાર આવી શકે

Breaking News
Breaking image 2 દહેગામઃ કોરોના સહાય બોગસ પ્રમાણપત્રોનું કૌંભાડ, 30 વારસદારોએ ખોટી સહાય લીધાનો ઘટસ્ફોટ, 30 પૈકી 13 આરોપીઓને ગણતરીના કલાકમાં ઝડપ્યા, ખોટા પ્રમાણપત્ર આધારે કોરોના સહાય લીધાનો ઘટસ્ફોટ, નાયબ મામલતદારે 30 જેટલા વારસદારો સામે કરી ફરિયાદ, દહેગામ પો. એક્શન મોડમાં ગણતરીના કલાકમાં 13ને ઝડપ્યા, મુખ્ય આરોપી તલોદનો હોવાનું પ્રાથમિક તારણ, અન્ય તાલુકા કે જીલ્લામાં પણ કૌભાંડ બહાર આવી શકે