Gujarat/ દહેગામના પૂર્વ MLA કામિનીબાની નારાજગી ખાળવાના પ્રયાસ,  ગાંધીનગર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ આવ્યા હરકતમાં,  જિલ્લા પ્રમુખ અરવિંદસિંહ સોલંકીએ બોલાવી બેઠક,  બેઠકમાં નારાજ કામિનીબા હાજર,  કામિનીબાના જુથના લોકો પણ બેઠકમાં હાજર,  કામિનીબાને મનાવવા કોંગ્રેસ નેતાઓ પહોંચ્યા,  સી.જે.ચાવડા અને બલદેવજી ઠાકોર પહોંચ્યા કાર્યાલય

Breaking News