Gujarat/ દાહોદના કતવારામાં સ્વૈચ્છિક બંધ , કતવારામાં શનિ-રવિ બજાર બંધ રહેશે , કતવારા પંચાયત દ્વારા લેવાયો નિર્ણય, શનિવારે હાટ બજાર બંધ રાખવાનો નિર્ણય, નિયમ ભંગ કરનાર સામે કરાશે કાર્યવાહી, જ્યાં સુધી કોરોના નિયંત્રણમાં ન આવે ત્યાં સુધી બંધ

Breaking News