Gujarat/ દાહોદના પાવડી SRP ગ્રુપ-5માં કોરોનાનો રાફડો,SRPના જવાનો થયા કોરોના પોઝિટીવ,SRPના 47 જવાનો થયા કોરોના સંક્રમિત,તમિલનાડુની ચૂંટણીમાં બંદોબસ્તમાં હતા જવાનો,ચૂંટણી પૂર્ણ કરી પરત ફરતા જવાનોનો કરાયો રેપિડ ટેસ્ટ,તામિલનાડુ ચૂંટણીમાં 392 જવાનો ગયા હતા,392 જવાનમાંથી 47 જવાન થયા પોઝીટીવ,408 જવાનોના કરાયા ટેસ્ટ,હાલ જવાનોને આઇસોલેટ કરાયા

Breaking News