Not Set/ દાહોદ/ ખેતી નિયામક 1.5 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા

ગુડ ગવર્નન્સનું પર્યાય ગણાવવામાં આવતા ગુજરાતમાં ફરી એક ઉચ્ચ અધિકારી રંગે હાથ લાંચ લેતા આબાદ રીતે ઝડપાઇ ગયા છે. દાહોદના ખેતી નિયામક રૂપિયા દોઢ લાખની લાંચ લેતા ઝડપાઇ ગયા છે. આમ તો સામે આવી રહેલી પ્રાથમીક માહિતી પ્રમાણે સાહેબે રૂપિયા અઢી લાખની લાંચ માંગી હતી. પરંતુ તે પૌકીનાં દોઢ લાખ હાથમાં લેતા જ દાહોદના ખેતી નિયામક ગુજરાત એસીબીના […]

Gujarat Others

ગુડ ગવર્નન્સનું પર્યાય ગણાવવામાં આવતા ગુજરાતમાં ફરી એક ઉચ્ચ અધિકારી રંગે હાથ લાંચ લેતા આબાદ રીતે ઝડપાઇ ગયા છે. દાહોદના ખેતી નિયામક રૂપિયા દોઢ લાખની લાંચ લેતા ઝડપાઇ ગયા છે. આમ તો સામે આવી રહેલી પ્રાથમીક માહિતી પ્રમાણે સાહેબે રૂપિયા અઢી લાખની લાંચ માંગી હતી. પરંતુ તે પૌકીનાં દોઢ લાખ હાથમાં લેતા જ દાહોદના ખેતી નિયામક ગુજરાત એસીબીના છટકામાં દોઢ લાખની લાંચ લેતા જબ્બે થયા. ફરી એક ઉચ્ચ અધિકારી પૈસા લેતા ACBનાં હાથમાં આવી જતા ગુજરાતનાં ઓફિસ કેડર કોરીડોરમાં ખડભડાટ મચી જવા પામ્યો છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews