Gujarat/ દાહોદ જિલ્લામાં આજથી 3 દિવસ બંધ , કોરોનાના વધતા કેસને લઈ કલેક્ટરનો નિર્ણય , 28 એપ્રિલ સુધી દાહોદમાં રહેશે સ્વૈચ્છિક બંધ , બપોરે 2 વાગ્યા બાદ તમામ દુકાનો રહેશે બંધ , દૂધ, મેડિકલ સિવાયની તમામ દુકાનો રહેશે બંધ

Breaking News