Gujarat/ દાહોદ ઝાલોદ MGVCL ઓફીસમાં આગ, અગમ્ય કારણોસર લાગી આગ , આગ લાગતા મચી અફરાતફરી , આગને પગલે લાખોનું નુક્સાન , આગમાં વાયરને ટ્રાન્સફોર્મર બળીને ખાખ , ફાયર વિભાગે આગ ઉપર મેળવ્યો કાબુ

Breaking News