Gujarat/ રાજકોટ રૈનબો સિટી એપાર્ટમેન્ટમાં આગ, શહેરના મોટા મોવા વિસ્તારની ઘટના, આગ લાગતા અફરાતફરીનો સર્જાયો માહોલ, એપાર્ટમેન્ટના પાર્કિંગમાં શોર્ટસર્કિટથી આગ, ફાયરબ્રિગેડની ટીમે આગ પર મેળવ્યો કાબુ, આગની ઘટનામાં કોઈ જાનહાનિ નહીં

Breaking News