Gujarat/ દિનેશ શર્માના રાજીનામાંને લઈને  જગદીશ ઠાકોરનું નિવેદન, દિનેશ શર્માએ પ્રાથમિક પદ ઉપરથી રાજીનામુ આપ્યું, ભારતીય જનતા પાર્ટી નિષ્ફળતા છુપાવવા માટે પ્રયત્નો કર્યા, માણસામાં દીકરી પર દુષ્કર્મ મામલાની ચર્ચા કરો, કોંગ્રેસમાંથી કોઈ X કે Y ગયો તો પણ કોંગ્રેસ ચાલી છે, કોંગ્રેસ ધારાસભ્ય ઈલેક્શન વખતે ભાજપમાં ગયા છે

Breaking News