Not Set/ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દિલ્હી હાઈકોર્ટ આપ્યો ઝટકો

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ છેલ્લા ઘણા સમયોથી વિવાદમાં જોવા મળી રહ્યા છે.ત્યારે હવે દિલ્હી હાઈકોર્ટ દ્વારા કેજરીવાલને ઝટકો આપવામાં આવ્યો.સુપ્રિમ કોર્ટ દ્વારા કેજરીવાલ પર 5 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો.. મહત્વનુ છે કે અરૂણ જેટલી દ્વારા કરાયેલા 10 કરોડ રૂપિયાના માનહાનિના કેસમાં જવાબ આપવામાં વિલંબ કરતા અદાલત દ્વારા કેજરીવાલને દંડ કરવામાં આવ્યુ. ઉલ્લેખનીય છે કે […]

India

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ છેલ્લા ઘણા સમયોથી વિવાદમાં જોવા મળી રહ્યા છે.ત્યારે હવે દિલ્હી હાઈકોર્ટ દ્વારા કેજરીવાલને ઝટકો આપવામાં આવ્યો.સુપ્રિમ કોર્ટ દ્વારા કેજરીવાલ પર 5 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો.. મહત્વનુ છે કે અરૂણ જેટલી દ્વારા કરાયેલા 10 કરોડ રૂપિયાના માનહાનિના કેસમાં જવાબ આપવામાં વિલંબ કરતા અદાલત દ્વારા કેજરીવાલને દંડ કરવામાં આવ્યુ. ઉલ્લેખનીય છે કે આ પહેલા 25 ઓગસ્ટના રોજ હાઈકોર્ટ દ્વારા કેજરીવાલને ફટકાલર લગાવવામાં આવી હતી કે તેમણે કોર્ટના નિર્ણય પહેલા સવાલો ઊભા કર્યા હતા. મહત્વનુ છે કે 2015માં અરૂણ જેટલી દ્વારા અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના 5 નેતાઓ વિરુદ્ઘ માનહાનિનો કેસ કરવામાં આવ્યો હતો.