Not Set/ સ્ટાર ઇન્ડિયાને મળ્યા IPLના મીડિયા રાઈટ્સ

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ટુર્નામેન્ટના આગામી પાંચ વર્ષ માટેના મીડિયા રાઈટ્સ સ્ટાર ઇન્ડિયાએ ખરીદી લીધા છે. સ્ટાર ઇન્ડિયાએ ૧૬,૩૪૫ કરોડ રૂપિયાની સૌથી મોટી બોલી સાથે આગામી ૨૦૧૮ થી ૨૦૨૨ સુધીના કોન્ટ્રાક્ટ મેળવ્યા છે. મીડિયા રાઇટ્સની આ રેસમાં રિલાયન્સ જીઓ, સ્ટાર ઇન્ડિયા, ફેસબુક, ટ્વિટર, એમેઝોન જેવી 24 દેશી-વિદેશી દિગ્ગજ કંપનીઓ રેસમાં હતી પરંતુ અંતે સ્ટાર ઇન્ડિયાએ બાજી મારી […]

Sports
ipl logo 759 સ્ટાર ઇન્ડિયાને મળ્યા IPLના મીડિયા રાઈટ્સ

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ટુર્નામેન્ટના આગામી પાંચ વર્ષ માટેના મીડિયા રાઈટ્સ સ્ટાર ઇન્ડિયાએ ખરીદી લીધા છે. સ્ટાર ઇન્ડિયાએ ૧૬,૩૪૫ કરોડ રૂપિયાની સૌથી મોટી બોલી સાથે આગામી ૨૦૧૮ થી ૨૦૨૨ સુધીના કોન્ટ્રાક્ટ મેળવ્યા છે. મીડિયા રાઇટ્સની આ રેસમાં રિલાયન્સ જીઓ, સ્ટાર ઇન્ડિયા, ફેસબુક, ટ્વિટર, એમેઝોન જેવી 24 દેશી-વિદેશી દિગ્ગજ કંપનીઓ રેસમાં હતી પરંતુ અંતે સ્ટાર ઇન્ડિયાએ બાજી મારી હતી.