હત્યા/ દિલ્હીના શ્રદ્ધા મર્ડર કેસ જેવો બનાવ અમદાવાદમાં બાપુનગરના યુવકની હત્યા થઈ હોવાનો ખુલાસો હત્યા કરીને મૃતદેહના ટુકડા કરી કેનાલમાં ફેંક્યા મિત્રની પત્ની સાથે આડા સંબંધમાં યુવકની હત્યા સરપ્રાઈઝ ગિફ્ટ આપવાનુ કહી ઘરે બોલાવી હત્યા આંખે પાટા બાંધી તીક્ષ્ણ હથિયારથી હત્યા કરી ક્રાઈમ બ્રાંચે મિત્ર અને તેની પત્ની સામે ગુનો નોંધ્યો

Breaking News