Delhi/ દિલ્હીમાં ખેડૂતોનું આંદોલન યથાવત, કૃષિ કાયદો રદ્દ કરવાની માગ પર ખેડૂતો અડગ, કાયદો રદ્દ નહીં થાય તો સંસદનો કરાશે ઘેરાવ, ખેડૂત નેતા રાકેશ ટિકૈતે આપી સરકારને ચીમકી, ગમે ત્યારે દિલ્હી માર્ચનું એલાન કરવામાં આવશે, કાયદો રદ્દ કરવા PM મોદીને વીડિયોથી મોકલશે સંદેશ

Breaking News