Delhi/ દિલ્હીમાં ખેડૂત આંદોલનને વિપક્ષનો ટેકો, 26 મે એ ખેડૂત આંદોલનને 6 મહિના થશે પૂર્ણ, ખેડૂતોની 26 મે એ દેશવ્યાપી આંદોલનની હાકલ, ખેડૂત આંદોલનને 12 વિપક્ષોએ આપ્યું સમર્થન, કૃષિ કાયદા રદ કરવાની માગ મુદ્દે કરશે આંદોલન, કોંગ્રેસ, એનસીપી, સપા સહિતના પક્ષો જોડાશે

Breaking News