Gujarat/ પાટણ જીલ્લામાં બોર્ડની પરીક્ષામાં નોંધાયો કોપી કેસ, ધો.10ની પરીક્ષામાં કોપી કેસ નોંધાયો, રાધનપુરની અંજુમન હાઇસ્કુલમાં નોંધાયો કેસ, ખંડ નિરીક્ષકે વિદ્યાર્થીને કાપલી સાથે ઝડપાયો, જિ.શિક્ષણ વિભાગે કોપી કેસની હાથ ધરી કાર્યવાહી

Breaking News