India/ દિલ્હી-દહેરાદુન શતાબ્દી એક્સપ્રેસનાં કોચમાં આગ, દિલ્હીથી દહેરાદુન જઇ રહી હતી ટ્રેન, શોર્ટસર્કિટને કારણે આગ લાગ્યાની આશંકા, ટ્રેનનાં તમામ યાત્રીઓ સુરક્ષિત, દિલ્હીનાં કંસરો નજીક બની ઘટના, તમામ મુસાફરોને સલામત સ્થળે ખસેડાયા, સદનસીબે કોઇ જાનહાનિનાં સમાચાર નહીં

Breaking News