એમસીડી ઇલેકશન/ દિલ્હી મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણીનું આજે પરિણામ, સવારે 8 વાગ્યાથી મતગણતરીનો પ્રારંભ, બપોર સુધીમાં સમગ્ર ચિત્ર થશે સ્પષ્ટ, ચૂંટણીપંચે કુલ 42 મતગણતરીના કેન્દ્રો બનાવ્યા, આ MCD ચૂંટણીમાં થયું હતું 50.47 ટકા મતદાન, એક્ઝિટ પોલમાં મુજબ આપને મળશે સત્તા, MCDમાં છેલ્લાં 15 વર્ષથી છે ભાજપની સત્તા

Breaking News