Not Set/ દિલ્હી શહેરમાં ધુમ્મસના કારણે ૬૯ ટ્રેનો પડી મોડી ૮ ટ્રેનો થઈ બંધ

દિલ્હી અને તેની આસપાસના રાજ્યોમાં ધુમ્મસના લીધે સોમવારે ૬૯ ટ્રેનો જે હાલ સમય કરતા મોડી  ચાલી રહી છે, અને ૮ ટ્રેનોના પૈડા રોકાઈ ગયા છે.  ઉતર ભારતના ઘણાબધા એરિયામાં ધુમ્મસ નો કેહર વર્તાઈ રહ્યો છે. જેના લીધે ટ્રેનો મોડી ચાલી રહી છે. દિલ્હીમાં ૧૨.૪ ડીગ્રી સેલ્સીયસ તાપમાનો રેકોર્ડ નોંધાયો છે. ઉતર ભારત પૂરું ધુમ્મસના લીધે […]

India

દિલ્હી અને તેની આસપાસના રાજ્યોમાં ધુમ્મસના લીધે સોમવારે ૬૯ ટ્રેનો જે હાલ સમય કરતા મોડી  ચાલી રહી છે, અને ૮ ટ્રેનોના પૈડા રોકાઈ ગયા છે.  ઉતર ભારતના ઘણાબધા એરિયામાં ધુમ્મસ નો કેહર વર્તાઈ રહ્યો છે. જેના લીધે ટ્રેનો મોડી ચાલી રહી છે.

દિલ્હીમાં ૧૨.૪ ડીગ્રી સેલ્સીયસ તાપમાનો રેકોર્ડ નોંધાયો છે. ઉતર ભારત પૂરું ધુમ્મસના લીધે ઢંકાઈ ગયું છે. જેના લીધે ૨૨ ટ્રેનો મોડી પડી હતી. હવામાન વિભાગે કહ્યું છે કે સોમવારે દિવસ દરમિયાન ધુમ્મસ ઓછુ  થઈ જશે.

રવિવારે પટનાથઈ નીકળવાની રાજધાની એક્સ્પ્રેસ ૧૨૩૦૯ ધુમ્મસના લીધે તેનો ટાઇમ બદલી દેવામાં આવ્યો છે.  આ ટ્રેનને શનિવારે ૭ વાગે નીકળવાની હતી, પરંતુ તેનો સમય બદલી દેવામાં આવ્યો હતો જે રવિવારે સવારે 5.૩૦ વાગ્યાંનો કરી દેવામાં આવ્યો હતો.