Gujarat/ દિલ્હી હાઈકોર્ટે રાકેશ અસ્થાનાને આપી રાહત,અસ્થાનાની નિમણૂંકને પડકારતી અરજી ફગાવી,પોલીસ કમિશનર પદે નિયુક્તિ મુદ્દે અરજી રદ્દ,દિલ્હીના પોલીસ કમિશનર છે રાકેશ અસ્થાના,ગુજરાત કેડરના આઈપીએસ રાકેશ અસ્થાના

Breaking News