Gujarat/ દિવાળીના પર્વ સાથે જ શુભ સમાચાર, ગુજરાતીઓને રાજ્ય સરકારનો બોનાન્ઝા, પેટ્રોલ-ડીઝલમાં 7રૂા.પ્રતિલીટર ઘટાડ્યાં, રાજ્યમાં પેટ્રોલ હવે 12રૂા.પ્રતિલીટર સસ્તું, રાજ્યમાં ડીઝલ હવે 17રૂા.પ્રતિલીટર સસ્તું, કેન્દ્રએ એક્સાઈઝ તો રાજ્યએ વેટ ઘટાડ્યો, દિવાળીના પર્વમાં જનતાને બેવડો લાભ

Breaking News