Gujarat/ દિવાળીને લઈને ગૃહવિભાગ દ્વારા જાહેરનામુ , ઓનલાઈન ફટાકડાનાં વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ , રાત્રે 8 થી 10 વાગ્યા સુધી ફટાકડા ફોડી શકાશે , દિવાળીનાં તહેવારોમાં ફટાકડાનો સમય નક્કી , સુપ્રીમ કોર્ટનાં હુકમ મુજબ નિયમો જાહેર , જાહેર રસ્તાપર નહીં ફોડી શકાય દારૂખાનું , ઓછું પ્રદુષણ-ઓછા અવાજ કરે તેવા ફટાકડાને મંજૂરી , ફટાકડાનું વેચાણ લાયસન્સ ધારક વેપારી જ કરી શકશે

Breaking News