Not Set/ દુખદ અવસાન/ મધર ઇન્ડિયા ફેમ કુમકુમનું હાર્ટ એટેકથી થયું નિધન

બોલિવૂડની જાણીતી અભિનેત્રી કુમકુમનું નિધન થયું છે. તેમનું હાર્ટ એટેકથી 86 વર્ષની વયે અવસાન થયું. શેખપુરાના હુસેનાબાદમાં રહેતા ભત્રીજા અસદ રઝાએ મોતની પુષ્ટિ કરી હતી. કુમકુમ છેલ્લે ફેબ્રુઆરી 2010 માં શેખપુરાની મુલાકાત લીધી હતી. કુમકુમને ગુરુ દત્ત દ્વારા ફિલ્મોમાં બ્રેક અપાયો હતો. તે 50 અને 60 ના દાયકાની લોકપ્રિય અભિનેત્રી હતા. કુમકુમના અવસાન પર પ્રખ્યાત […]

Uncategorized
195e5dd7a7eeabcc260fc757a3acb776 દુખદ અવસાન/ મધર ઇન્ડિયા ફેમ કુમકુમનું હાર્ટ એટેકથી થયું નિધન

બોલિવૂડની જાણીતી અભિનેત્રી કુમકુમનું નિધન થયું છે. તેમનું હાર્ટ એટેકથી 86 વર્ષની વયે અવસાન થયું. શેખપુરાના હુસેનાબાદમાં રહેતા ભત્રીજા અસદ રઝાએ મોતની પુષ્ટિ કરી હતી. કુમકુમ છેલ્લે ફેબ્રુઆરી 2010 માં શેખપુરાની મુલાકાત લીધી હતી. કુમકુમને ગુરુ દત્ત દ્વારા ફિલ્મોમાં બ્રેક અપાયો હતો. તે 50 અને 60 ના દાયકાની લોકપ્રિય અભિનેત્રી હતા.

કુમકુમના અવસાન પર પ્રખ્યાત અભિનેતા જગદીપના પુત્ર નાવેદ જાફરીએ ટ્વિટ કર્યું, ‘અમે બીજું રત્ન ગુમાવ્યું. હું તેમને નાનપણથી ઓળખતો હતો. તે અમારા માટે પરિવાર હતા. ભગવાન તમારી આત્માને શાંતિ આપે, કુમકુમ આન્ટી.