ભારતીય મૂળની જાણીતી શાસ્ત્રીય નૃત્યાંગના દીપા નાયર નું રવિવારના રોજ દુબઇના અલ નહદા સ્થિત ઘરે હાર્ટ એટેકથી નિધન થયું હતું. તબિયત ખરાબ હોવાને કારણે પરિવારે તેમની સાથે બે હોસ્પિટલોની મુલાકાત લીધી હતી, પરંતુ કોરોનાને કારણે ત્યાં તેમની સારવાર થી શકી ના હતી. મૂળ કેરળની રહેવાસી દીપા યુએઈમાં ઇવેન્ટ મેનેજર તરીકે કાર્યરત હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
