Gujarat/ દૂધસાગર ડેરીના 800 કરોડ કૌભાંડનો મામલો વિપુલ ચૌધરીના 66 બેંક એકાઉન્ટ મળ્યા 21 જેટલા બેંક લોકર પણ મળી આવ્યા ટેક્સાસમાં 9 કરોડનો બંગલો લીધેલો છે અનેક નાણાંકીય વ્યવહારો CAએ છુપાવ્યા હતા બનાવટી ઓડિટ રિપોર્ટ પણ બનાવ્યો હતો

Breaking News