ભાવનગર/ દૂધ વેચાણ નહીં કરી માલધારીઓનો વિરોધ ફુલસર વિસ્તારમાં માલધારીઓ દ્રારા બંધને સમર્થન અનેક જગ્યાએ માલધારીઓએ દૂધ ન ભરીને કર્યો વિરોધ દૂધનું છુટક વેચાણ સંપુર્ણ પણે બંધ રાખવામાં આવ્યું

Breaking News