Dwarka/ દેવભુમિ દ્વારકાના ગ્રામ્ય વિસ્તારો સ્વયંભુ લોકડાઉન તરફ, કલ્યાણપુર સહિત આસપાસના ગામો સ્વૈચ્છિક લોકડાઉન તરફ, કલ્યાણપુર ના કાનપર શેરડી ગામ સ્વયંભૂ લોકડાઉન, ગામમાં એકપણ પોઝિટીવ કેસ ન હોવા છતાં લોકડાઉન જાહેર, સરપંચ અને ગામના આગેવાનો દ્વારા બેઠકમાં નિર્ણય

Breaking News