Breaking News/ દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ફરી ઝડપાયો નશીલી સિરપનો જથ્થો, નશીલા પીણાં વેંચતા લોકો સામે પોલીસની લાલ આંખ, આયુર્વેદીક સીરપના નામે ખુલ્લેઆમ વેચાય છે નશીલા પીણાં, ખંભાળિયાના ભાણવડી ગામના ગોડાઉનમાં પોલીસનો છાપો, ગોડાઉનમાંથી 15 હજારથી વધુ સિરપની બોટલ મળી આવી, સિરપના જથ્થાની કિંમત 25 લાખથી વધુ હોવાનું અનુમાન, હજુ થોડા દિવસ પહેલા જ ઝડપાઇ હતી ચાર હજાર બોટલ, આજે વધુ 15 હજાર નશીલી સિરપની બોટલ ઝડપાઇ, સમગ્ર મામલે ખંભાળિયા પોલીસે વધુ તપાસ હાથ ધરી  

Breaking News
breaking news