Not Set/ દેશભરની 19 રાજ્યસભા બેઠકોમાંથી કોને મળી કેટલી બેઠકો, જાણી લો….

દેશની સત્તાનાં કેન્દ્ર બીંદુ સમી સંસદનુું ઉપલુ ગ્રૃહ એટલે રાજ્યસભા. સંવૈધાનીક રીતે અત્યંત મહત્વ ઘરાવતી રાજ્યસભાની ચૂંટણીને પણ કોરોનાનો કારમો કાળમુખો કાળ નળ્યો અને ચૂંટણી લાંબો સમય સ્થગિત રહ્યા બાદ કાલે યોજવામાં આવી હતી.  દેશભરમાં 19 રાજ્યસભા બેઠકો માટે કાલે ખેલાયેલા ચૂંટણી જંગનાં પરિણામ પણ કાલે જાહેર થઇ ગયા, ત્યારે જો જીતા વો સિકંદર કહેવત પ્રમાણે સીધી જ વાત […]

Uncategorized
35f5db7fa44e7f169136e4712b45adb7 1 દેશભરની 19 રાજ્યસભા બેઠકોમાંથી કોને મળી કેટલી બેઠકો, જાણી લો....

દેશની સત્તાનાં કેન્દ્ર બીંદુ સમી સંસદનુું ઉપલુ ગ્રૃહ એટલે રાજ્યસભા. સંવૈધાનીક રીતે અત્યંત મહત્વ ઘરાવતી રાજ્યસભાની ચૂંટણીને પણ કોરોનાનો કારમો કાળમુખો કાળ નળ્યો અને ચૂંટણી લાંબો સમય સ્થગિત રહ્યા બાદ કાલે યોજવામાં આવી હતી.  દેશભરમાં 19 રાજ્યસભા બેઠકો માટે કાલે ખેલાયેલા ચૂંટણી જંગનાં પરિણામ પણ કાલે જાહેર થઇ ગયા, ત્યારે જો જીતા વો સિકંદર કહેવત પ્રમાણે સીધી જ વાત કરવામાં આવે તો આ બેઠકો આ પ્રમાણે અનેક પક્ષો વચ્ચે વહેંચાઇ છે. 

રાજ્યસભાની 19 બેઠકો પર ચૂંટણી પૂર્ણ થતા જાહેર થયેલા પરીણામો પ્રમાણે ભાજપને 8 અને કોંગ્રેસને 4, YSR-4, JMM-1, NPP-1, MNF-1 બેઠક પર વિજય મેળવ્યો છે. ઉલ્લેખનીય છે કે, રિલાયન્સ જૂથનાં ગ્રૃપ પ્રેસિડન્ટ અને ગુજરાતી એવા પરિમલ નથવાણી આંધ્રમાંથી રાજ્યસભા બેઠક જીત્યા છે. નથવાણીએ આંધ્રમાંથી YSR કોંગ્રેસની બેઠક પરથી રાજ્યસભાની ઉમેદવારી નોંધાવી હતી. આપને જણાવી દઇએ કે, આંધ્રમાંથી YSR કોંગ્રેસ તમામ 4 બેઠકો પર જીતી છે. તો આ ચૂંટણી બાદ ભાજપની રાજ્યસભામાં સભ્ય સંખ્યા 100ને પાર થઇ છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews