Gujarat/ દેશમાં કોરોનાની બીજી લહેરનો સંકેત, મહારાષ્ટ્ર 24 કલાકમાં 8,800 નવા કેસ, કેરળ, મધ્યપ્રદેશ, ગુજરાતમાં કેસ વધ્યાં, દેશમાં 24 કલાકમાં 16,900 નવા કેસ, 27 દિવસ પછી આંકડો 15 હજારને પાર, નવા કેસ સામે રિકવરીમાં વ્યાપક ઘટાડો, 24 કલાકમાં રિકવરી 12 હજાર જ નોંધાઈ, દેશમાં એક્ટિવ કેસ વધીને 1.48 લાખ

Breaking News