National/ દેશમાં નવા કેસની સંખ્યા હવે સ્થિર, સપ્તાહથી 80-90 હજાર વચ્ચે કેસ, 24 કલાકમાં દેશમાં 82 હજાર નવા કેસ, રિકવરી 24 કલાકમાં 1.30 લાખથી વધુ, દેશમાં એક્ટિવ કેસ હવે સવા દસ લાખ, સતત ચોથા દિવસે સુધારા સાથે મૃત્યુઆંક, 4 દિવસમાં 16 હજાર મોત દર્શાવાયા, બિહાર-મહારાષ્ટ્રે દર્શાવ્યો સુધારેલો આંક, દેશમાં કુલ મૃત્યુઆંક પોણા ચાર લાખ

Breaking News