National/ દેશમાં પ્રજનન દરમાં થયો ઘટાડો, પ્રજનન દર 2.2થી ઘટીને 2 પર પહોંચ્યો, યુપી, બિહારનો પ્રજનન દર સરેરાશથી વધુ, રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વે રિપોર્ટમાં ખુલાસો, દેશમાં વસ્તી વધારાની રફ્તારમાં થયો ઘટાડો, ગર્ભનિરોધકોના ઉપયોગમાં પણ થયો છે વધારો

Breaking News