India/ દેશમાં મ્યુકરમાઇકોસીસના કેસનો કહેર યથાવત, દેશમાં મ્યુકરમાઇકોસીસના 7 હજારથી વધુ કેસ, મ્યુકરમાઇકોસીસથી 200થી વધુ લોકોના મોત, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 1500 કેસ, 90 લોકોના મોત, દેશમાં ગુજરાત બીજા અને મધ્યપ્રદેશ ત્રીજા ક્રમે, ગુજરાતમાં 1200 કેસ, 61 લોકોએ જીવ ગુમાવ્યા
![](https://mantavyanews.com/wp-content/themes/mantavyanewshttps://mantavyanews.com/wp-content/themes/mantavyanews/wp-content/uploads/2023/12/Mantavya-News.png)