National/ દેશમાં રસીકરણ પૂરજોશમાં, બુધવારે રાત સુધીમાં દેશમાં 41.38 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી । દેશમાં UPI ટ્રાન્ઝેક્શન અત્યંત લોકપ્રિય, જાન્યુઆરી માસમાં જ દેશમાં 2.30 અબજ UPI ટ્રાન્ઝેક્શન થયા જેમાં 4.3 ટ્રિલિયન રૂપિયાનો વ્યવહાર થયો | ગૃહમંત્રી અમિત શાહ આજે જમ્મુ-કાશ્મીર અમેંડમેન્ટ બિલ રાજ્ય સભામાં રજૂ કરશે | જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં પાકિસ્તાન તરફથી થઈ રહેલાં અનિયંત્રિત ફાયરિંગમાં એક ભારતીય આર્મી પર્સોનેલ શહીદ, ભારતીય સેના ફાયરિંગનો વળતો જવાબ આપી રહી છે | ફ્યૂચર ગૃપના રાજીવ બિયાણીને સેબીએ શેરબજારમાંથી 1 વર્ષ સુધી ટ્રેડિંગ કરવા પર રોક લગાવી દીધી, આ પગલું તેમના પર થયેલાં ઈનસાઈડર ટ્રેડિંગના આરોપસર ભરવામાં આવ્યું

Breaking News