National/ દેશમાં સતત ઘટી રહ્યાં છે કોરોનાના કેસ,24 કલાકમાં નવા કેસ ફરી 1 લાખ નીચે,24 કલાકમાં રિકવરી 1.65 લાખથી વધુ,દેશમાં એક્ટિવ કેસ હવે સવા બાર લાખ,છેલ્લાં 24 કલાકમાં 18.75 લાખ ટેસ્ટ,દેશમાં કુલ વેક્સિનેશન 24 કરોડ નજીક,દેશમાં કુલ કેસ હવે 2.90 કરોડને પાર,કુલ રિકવરી હવે પોણા ત્રણ કરોડને પાર

Breaking News