India/ દેશમાં 13-14 જાન્યુઆરીથી રસીકરણની શક્યતા, ગુજરાત સહિત દેશભરમાં કોરોના રસીકરણ થઈ શકે, પ્રથમ ફેઝમાં 3 કરોડ લોકોને અપાશે કોરોના રસી, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આપી જાણકારી, ફ્રન્ટલાઇન વર્કર્સને રજિસ્ટ્રેશનની જરૂર નહીં, કોરોના રસીના સંગ્રહ માટે 29,000 કોલ્ડ ચેઇન પોઇન્ટ, કરનાલ, મુંબઈ, કોલકત્તા અને ચેન્નઈમાં વેક્સિન સ્ટોર

Breaking News