India/ દેશ ફરતે તૈયાર થતું વેક્સિન કવચ, અત્યાર સુધીમાં અપાયા 12.50 કરોડ ડોઝ, વેક્સિનેશનમાં સરકારે વધારી ઝડપ, છેલ્લાં 24 કલાકમાં જ 25.65 લાખ ડોઝ, વેક્સિન કવચથી ઘટશે સંક્રમણની ઝડપ, ચાલુ માસે જ વધુ રસીને મળી શકે છે મંજૂરી, રસીકરણની પ્રક્રિયા બનશે વધુ ઝડપી

Breaking News