Breaking News/ દ્વારકાઃ બિપોરજોય વાવાજોડાએ વેરી જમિની તારાજી, જિલ્લામાં 1000થી વધુ વિજપોલ ધરાસાયી, મોટાભાગના બે પોલ વચ્ચેના તાર તૂટ્યા, 300 ઉપરાંત ટીસીને પણ નુકસાની પહોંચી, દરિયા કાંઠાના કાચા ઘરને પણ નુકસાની, જિલ્લામાં PGVCLની 50 ઉપરાંત ટીમો સજ્જ

Breaking News