Gujarat/ દ્વારકામાં પ્રથમ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયો, ભાણવડના વારીયા ટ્રસ્ટની કરોડોની મિલકત પચાવી,  મહિલા સહિત 3 વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ ગુનો નોંધાયો,  સમગ્ર મામલાને લઈ સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી

Breaking News