Breaking News/ દ્વારકામાં ભડકેશ્વર મહાદેવનો દરિયો બન્યો તોફાની, અંકિલાના કિરીટ ગણાત્રાની સતર્કતા કામ આવી, ભડકેશ્વર મહાદેવ પાસે દંપતિનો જીવ બચ્યો, દરિયાના મોંજા ખેંચી જાય તે પહેલા જીવ બચ્યો, તોફાની દરિયા પાસે દંપતિ સેલ્ફી લઇ રહ્યું હતું, કિરીટ ગણાત્રાનું ધ્યાન જતાં તેમને ખસી જવા કહ્યું, દંપતિ જગ્યા પરથી ખસતાં જ દરિયામાં ખેચાતા બચ્યા

Breaking News