Gujarat/ પાટીદારોની ઊંઝા ઉમિયાધામ ખાતે બેઠક, કડવા-લેઉવા પટેલ પ્રથમવાર એક મંચ પર, ખોડલધામના નરેશ પટેલ જશે ઊંઝા, રાજકીય અને સામાજિક રીતે બેઠક મહત્વની, પાસ, એસપીજી સહિતની સંસ્થાઓ રહેશે હાજર

Breaking News