Gujarat/ દ.ગુજરાતના બારડોલીમાં બર્ડ ફ્લૂની એન્ટ્રી, બારડોલીના મઢી ગામે મૃત બે કાગડાના રિપોર્ટ આવ્યા પોઝિટિવ, મઢી તેમજ આસપાસના પોલટ્રી ફાર્મમાં તપાસ, પશુ પાલન અધિકારીઓ દ્વારા 4 ટીમ બનાવી તપાસ

Breaking News