Not Set/ ધનુષના જન્મદિવસ પર ‘કર્ણન’ ના મેકર્સે ચાહકોને આપી આ ખાસ ભેટ

અભિનેતા ધનુષ આજે તેનો 37 મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આ જન્મદિવસ ધનુષની સાથે તેના ચાહકો માટે પણ ખાસ બનવા જઈ રહ્યો છે. આજે ધનુષની આગામી ફિલ્મ ‘કર્ણન’ થી તેનો ફર્સ્ટ લુક પોસ્ટર રિલીઝ કરવામાં આવશે. દરેક ધનુષની ફિલ્મની આતુરતાથી રાહ જોઇ રહ્યું છે. ફર્સ્ટ લુકનું રિલીઝ ફિલ્મના નિર્માતા અને દિગ્દર્શક કાલિપુલી થાનુ દ્વારા ટ્વીટ […]

Uncategorized
63f92551f8a692dd47b47347fddb2aec ધનુષના જન્મદિવસ પર 'કર્ણન' ના મેકર્સે ચાહકોને આપી આ ખાસ ભેટ

અભિનેતા ધનુષ આજે તેનો 37 મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આ જન્મદિવસ ધનુષની સાથે તેના ચાહકો માટે પણ ખાસ બનવા જઈ રહ્યો છે. આજે ધનુષની આગામી ફિલ્મ ‘કર્ણન’ થી તેનો ફર્સ્ટ લુક પોસ્ટર રિલીઝ કરવામાં આવશે. દરેક ધનુષની ફિલ્મની આતુરતાથી રાહ જોઇ રહ્યું છે. ફર્સ્ટ લુકનું રિલીઝ ફિલ્મના નિર્માતા અને દિગ્દર્શક કાલિપુલી થાનુ દ્વારા ટ્વીટ કરીને આપવામાં આવ્યું હતું.