Gujarat/ ધંધુકાના કિશન ભરવાડ હત્યા કેસનો મામલો, આજે સાંજે ધંધુકા કોર્ટમાં મૌલવીને રજૂ કરાશે, મૌલાનાની અમદાવાદથી પોલીસે કરી ધરપકડ, પોલીસ દ્વારા રિમાંડની માગ કરવામાં આવશે, આ મૌલાનાએ આરોપીઓને ઉશ્કેર્યાનો આક્ષેપ, આરોપીને મૌલાનાએ હથિયાર આપ્યાનો આક્ષેપ

Uncategorized