બનાસકાંઠા/ ધાનેરાના નેનાવા ગામથી મળ્યું ભ્રુણ બાવળની ઝાડીમાંથી મળ્યું તાજું જન્મેલ ભ્રુણ ધાનેરા પોલીસે ઘટના સ્થળે પહોંચી તાપસ હાથ ધરી ભ્રુણને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડાયું

Breaking News